for visitors book.png

पी.आर.एल.  ओपन हाउस

પી. આર. એલ. ઓપન હાઉસ

PRL Open House Exhibition

समाज में विज्ञान और अनुसंधान के बारे में जागरूकता का प्रचार-प्रसार करने के लिए पी.आर.एल., अहमदाबाद में 26-27 फरवरी 2018 के दौरान एक ओपन हाउस प्रदर्शनी का आयोजन किया गया है।

સમાજમાં વિજ્ઞાન અને સંશોધન વિશે માહિતી તથા જાગૃતિ ફેલાવવા ના હેતુસર પી. આર. એલ., અમદાવાદ ખાતે ઓપન હાઉસ પ્રદર્શન નું આયોજન તારીખ ૨૬-૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ દરમ્યાન કરવામાં આવેલ છે.

To share and spread the awareness about science and research in society an open house exhibition is being organised at PRL, Ahmedabad during 26th & 27th February 2018.

ओपन हाउस में लाइव प्रयोग, हाई-टेक उपकरणों के मॉडल और पी.आर.एल. में जारी कुछेक अनुसंधान गतिविधियों के सूचनात्मक पोस्टर प्रदर्शित किए जाएंगे।

આ ઓપન હાઉસ પ્રદર્શન માં પી. આર. એલ. માં ચાલતી અમુક સંશોધન પ્રવૃત્તિઓ પર આધારિત લાઇવ પ્રયોગો, હાઇ-ટેક સાધનો ના મોડેલ્સ અને માહિતીપ્રદ પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવશે.

The open house will showcase live experiments, models of high-tech instruments and informative posters depicting some of the research activities being pursued at PRL.

सभी इच्छुक अतिथियों के लिए ओपन हाउस 26-27 फरवरी 2018 को प्रातः 9.30 बजे से शाम 5.30 बजे के बीच खुला रहेगा। कृपया पी.आर.एल. में आते समय अपना वैध फोटो पहचान पत्र साथ में लाएं।वेन्यू में प्रवेश गेट सं.3 से होगा, जो केसीजी गेट के सामने है। इलेक्ट्रॉनिक सामान लेकर आना वर्जित होगा ।

ઓપન હાઉસ ની મુલાકાત માટે ઈચ્છુક તમામ મુલાકાતીઓ માટે તારીખ ૨૬-૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ સવારે ૯.૩૦ થી સાંજે ૫.૩૦ દરમ્યાન પ્રવેશ ખુલ્લો રહેશે. તમામ મુલાકાતીઓને પી.આર.એલ. ની મુલાકાત દરમ્યાન કૃપા કરી માન્ય ઓળખપત્ર સાથે લાવવા વિનંતી. આયોજન સ્થળ ખાતે પ્રવેશ ગેટ 3 પરથી આપવામાં આવશે જે KCG ગેટ ની સામે આવેલ છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

Entry to the open house will be for all interested visitors between 9.30 am and 5.30 pm on 26th & 27th February 2018. Please carry a valid photo identity card while visiting PRL.Entry to the venue will be from gate no. 3, opposite to KCG gate. Entry with Electronic Devices will be restricted.

Contact : Convener, Open House Exhibition
Email : [email protected]
Phone no. : 079 - 2631 4863/4869

OH.png